2 Chronicles 14:15 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેઓએ ઘેટાંપાળકોનાં જાનવર રાખવાના માંડવા તોડી નાખ્યા અને સંખ્યાબંધ ઘેટાં તથા ઊંટો લઈને પછી તેઓ યરુશાલેમ પાછા આવ્યા.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેમણે કેટલાક ઘેટાંપાળકોની છાવણીઓ પર હુમલો કરી મોટી સંખ્યામાં ઘેટાં અને ઊંટો લઈ લીધાં. પછી તેઓ યરુશાલેમ પાછા ફર્યા.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
વળી તેઓએ ઢોરનાં માડવાઓ પર પણ હૂમલો કર્યો, ને પુષ્કળ ઘેટાં તથા ઊંટો લઈને યરુશાલેમ પાછા આવ્યાં.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તેઓએ નગરોને લૂંટી લીધા અને ઘેટાંપાળકોનાં ઢોર રાખવાના માંડવા તોડી નાખ્યા અને સંખ્યાબંધ ઘેટાં તથા ઊંટો લઇને અંતે તેઓ યરૂશાલેમ પાછા આવ્યા.