2 Chronicles 14:4 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેણે યહૂદિયાના લોકોને, તેઓના પિતૃઓના ઈશ્વરને શોધવાનો, તેના વિધિઓ અને આજ્ઞાઓનું પાલન કરવાનો હુકમ કર્યો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેણે યહૂદિયાના લોકોને તેમના પૂર્વજોના ઈશ્વર પ્રભુની જ આરાધના કરવા અને તેમના શિક્ષણ અને આદેશને આધીન થવા આજ્ઞા કરી.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તેણે યહૂદાને તેઓના પિતૃઓના ઈશ્વર યહોવાની ઉપાસના કરવાનો ને તેમના નિયમ તથા આજ્ઞા પાળવાનો હુકમ કર્યો.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
અને યહૂદાના લોકોને તેમના પિતૃઓના દેવ યહોવાની સેવાપૂજા કરવાનો અને તેના કાનૂનો અને આજ્ઞાઓનું પાલન કરવાનો હુકમ કર્યો.