2 Chronicles 14:9 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
ઈથોપિયાનો ઝેરા દસ લાખ સૈનિકો અને ત્રણસો રથનું સૈન્ય લઈને તેઓ સામે યુદ્ધ કરવા આવ્યો; તે મારેશા સુધી આવી પહોંચ્યો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
ઝેરા નામના કૂશીએ દસ લાખ સૈનિકો અને ત્રણસો રથોના સૈન્ય સાથે યહૂદિયા પર આક્રમણ કર્યું અને છેક મારેશા સુધી આવી પહોંચ્યો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
ઝેરા નામનો કૂશી દશ લાખ માણસોનું સૈન્ય તથા ત્રણસો રથો લઈ તેઓની સામે ચઢી આવ્યો. અને મારેશા સુધી તે આવી પહોંચ્યો.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
કૂશ દેશનો સેનાપતિ ઝેરાહ 10,00,000 સૈનિકો અને 300 રથનું સૈન્ય લઇને આસા સામે યુદ્ધ કરવા આવ્યો અને તે મારેશાહ સુધી આવી પહોંચ્યો.