2 Chronicles 17:15 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેનાથી ઊતરતા દરજ્જાનો સેનાપતિ યહોહાનાન હતો. તેની હકૂમતમાં બે લાખ એંશી હજાર લડવૈયા હતા;
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
બીજા સ્થાને યહોહાનાન હતો અને તેના નિયંત્રણ હેઠળ બે લાખ એંસી હજાર સૈનિકો હતા.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તેથી ઊતરતા દરજ્જાનો સરદાર યહોહાનાન હતો, તેની પાસે બે લાખ એંશી હજાર [લડવૈયા] હતા,
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તેના પછી યહોહાનાન અને તેના હાથ નીચે 2,80,000 સૈનિકો;