2 Chronicles 17:18 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેનાથી ઊતરતો દરજ્જો યહોઝાબાદ હતો અને તેની પાસે યુદ્ધ માટે સજ્જ એવા એક લાખ એંશી હજાર યોદ્ધાઓ હતા.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેના પછીના સ્થાને યહોઝાબાદ હતો અને તેની હસ્તક યુદ્ધ માટે સુસજ્જ થયેલા એક લાખ એંસી હજાર પુરુષો હતા.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તેથી ઊતરતો યહોઝાબાદ હતો, તેની પાસે યુદ્ધ કરવાને સજ્જિત થયેલા એક લાખ એંશી હજાર [પુરુષો હતા].
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તેના પછી યહોઝાબાદ અને તેના હાથ નીચે 1,80,000 યુદ્ધ માટે સજ્જ યોદ્ધાઓ.