2 Chronicles 2:15 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
હવે, મારા માલિકે જણાવ્યાં મુજબ ઘઉં, જવ, તેલ અને દ્રાક્ષારસ તે સર્વ તારા ચાકરોને માટે તું મોકલી આપ.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તો હવે તમારા વચન પ્રમાણે ઘઉં, જવ, દ્રાક્ષાસવ અને ઓલિવતેલ મોકલો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
માટે જે ઘઉં, જવ, તેલ તથા દ્રાક્ષારસ આપવાનું મારા મુરબ્બીએ કહ્યું છે, તે પોતાના ચાકરોની પાસે તે મોકલાવે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
“તેથી તમારા જણાવ્યા મુજબ ઘઉં, જવ, તેલ અને દ્રાક્ષારસ મોકલી આપો.