2 Chronicles 21:14 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તે માટે, ઈશ્વર તારા લોકોને, તારાં બાળકોને, તારી પત્નીઓને તથા તારી બધી સંપતિ પર મોટી મરકી લાવશે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પરિણામે, પ્રભુ તમારા લોકને, તમારાં સંતાનોને અને તમારી પત્નીઓને ભારે સજા કરશે અને તમારી બધી માલમિલક્તનો નાશ કરશે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
એ માટે, યહોવા તારી પ્રજાને, તારા વંશજોને, તારી પત્નીઓને તેમ જ તારા સર્વસ્વને ભારે નુકસાન પહોંચાડશે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
એટલે હું તારા પર, તારી પ્રજા પર, તારા વંશજો પર, તારી પત્નીઓ પર અને બધી મિલકત પર ભયંકર રોગ લાવીશ.