2 Chronicles 21:16 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
ઈશ્વરે પલિસ્તીઓ તથા કૂશીઓની પડોશમાં રહેતા આરબોને યહોરામની વિરુદ્ધ ઉશ્કેર્યા.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
સમુદ્રકિનારે વસેલા કેટલાક કૂશીઓની નજીક કેટલાક પલિસ્તીઓ અને આરબો પણ રહેતા હતા. પ્રભુએ તેમને યહોરામ વિરુદ્ધ લડવા જવા ઉશ્કેર્યા.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
યહોવાએ પલિસ્તીઓને અને કૂશીઓની પડોશમાં વસનાર આરબોને યહોરામની વિરુદ્ધ ઉશ્કેર્યા.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
પછી યહોવાએ કૂશીઓ વચ્ચે વસતા પલિસ્તીઓ અને આરબોને યહોરામ પર ચઢાઇ કરવા ઉશ્કેર્યા.