2 Chronicles 21:8 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
યહોરામના દિવસોમાં, અદોમે યહૂદિયાની વિરુદ્ધ બળવો કરીને પોતાના પર રાજ કરવા માટે એક બીજો રાજા નિયુક્ત કર્યો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
યહોરામના અમલ દરમ્યાન અદોમે યહૂદિયા સામે બળવો પોકારીને પોતાનો આગવો રાજા ઠરાવ્યો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તેની કારકિર્દીમાં અદોમે યહૂદિયાની સામે બળવો કરીને પોતાના ઉપર એક જૂદો રાજા ઠરાવ્યો.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
એના અમલ દરમ્યાન અદોમના લોકોએ બળવો પોકાર્યો અને પોતાને યહૂદાથી સ્વતંત્ર જાહેર કર્યા પછીથી તેઓએ પોતાની પસંદગીથી પોતાના રાજા ચુટયાં.