2 Chronicles 22:12 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
રાજકુંવર યોઆશ તેઓની સાથે છ વરસ સુધી ઈશ્વરના ઘરમાં સંતાઈ રહ્યો. તે સમય દરમિયાન દેશ ઉપર અથાલ્યા રાજય કરતી હતી.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પછી અથાલ્યા રાજ કરતી હતી ત્યાં સુધી યોઆશને પોતાની સાથે પ્રભુના મંદિરમાં છ વર્ષ સુધી સંતાડી રાખ્યો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તે રાજકુવર તેમની સામે છ વર્ષ સુધી ઈશ્વરના મંદિરમાં સંતાઈ રહ્યો. એ દરમિયાન અથાલ્યા દેશ ઉપર રાજ કરતી હતી.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તે છ વરસ સુધી યાજકોની સાથે યહોવાના મંદિરમાં છુપાઇ રહ્યો. તે સમય દરમિયાન અથાલ્યા દેશ ઉપર રાજ્ય કરતી હતી.