2 Chronicles 25:28 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેઓ તેનો મૃતદેહ ઘોડા ઉપર યરુશાલેમ લઈ આવ્યા અને ત્યાં યહૂદાના નગરમાં તેના પિતૃઓ સાથે તેને દફનાવવામાં આવ્યો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેનો મૃતદેહ ઘોડા ઉપર યરુશાલેમ લઈ જવાયો અને ત્યાં તેને તેના પૂર્વજો સાથે દાવિદનગરમાં રાજવી કબરમાં દફનાવ્યો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તેઓ તેને ઘોડા પર નાખીને લાવ્યા, ને યહૂદિયાના નગરમાં તેના પિતૃઓની સાથે તેઓએ તેને દાટ્યો.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
ત્યારબાદ તેનો મૃતદેહ ઘોડા ઉપર યરૂશાલેમ લાવવામાં આવ્યો અને ત્યાં દાઉદના નગરમાં તેના પિતૃઓ ભેગો દફનાવવામાં આવ્યો.