2 Chronicles 26:17 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
અઝાર્યા યાજક તથા તેની સાથે ઈશ્વરના એંશી મુખ્ય યાજકો તેની પાછળ અંદર ગયા.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
એંસી બળવાન અને હિંમતવાન યજ્ઞકારોને સાથે લઈને અઝાર્યા યજ્ઞકાર રાજાની પાછળ પાછળ ગયો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અઝાર્યા યાજક તથા તેની સાથે યહોવાના એંશી શૂરવીર યાજકો તેની પાછળ અંદર ગયા.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
યાજક અઝાર્યાએ યહોવાના 80 બહાદુર યાજકો સાથે રાજા ઉઝિઝયાની પાછળ પાછળ જઇ તેને રોકીને કહ્યું,