2 Chronicles 26:9 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
આ ઉપરાંત, ઉઝિયાએ યરુશાલેમમાં ખૂણાના દરવાજે, ખીણને દરવાજે તથા દિવાલને ખૂણાઓમાં બુરજો બાંધીને તેઓને મજબૂત કર્યા.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
ઉઝિયાએ ખૂણાના દરવાજે, ખીણના દરવાજે અને જ્યાં જ્યાં કોટનો વળાંક હોય ત્યાં ત્યાં બુરજો બાંધીને યરુશાલેમના કોટને મજબૂત કર્યો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
વળી ઉઝિયાએ યરુશાલેમમાં ખૂણાને દરવાજે, ખીણને દરવાજે તથા [કોટના] ખૂણાઓમાં બુરજો બાંધીને તેઓને મજબૂત કર્યા.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
એ ઉપરાંત તેણે યરૂશાલેમમાં “ખૂણાના દરવાજા,” ખીણના દરવાજા અને કિલ્લા દરવાજા પાસે અને દીવાલનાં વળાંક પાસે બુરજો બંધાવ્યા.