2 Chronicles 29:18 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
પછી તેઓએ રાજમહેલમાં હિઝકિયા રાજાની હજૂરમાં જઈને તેને કહ્યું, "અમે ઈશ્વરનું આખું ઘર, દહનીયાર્પણની વેદી અને તેનાં ઓજારો તથા અર્પેલી રોટલીની મેજ અને તેનાં સર્વ ઓજારો સ્વચ્છ કર્યાં.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પછી લેવીઓએ રાજમહેલમાં જઈને હિઝકિયાને આ પ્રમાણે જાણ કરી: “અમે દહનબલિને માટે વેદીનું, પવિત્ર રોટલીની મેજનું અને તેમની સર્વ સાધનસામગ્રી સહિત આખા મંદિરનું શુદ્ધિકરણનું કામ પૂરું કર્યું છે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
પછી તેઓએ મહેલમાં હિઝકિયા રાજાની હજૂરમાં જઈને તેને કહ્યું, “અમે યહોવાનું આખું મંદિર, પહનીયાર્પણની વેદી, તેના સર્વ પાત્રો સહિત, ને અર્પેલી રોટલીની મેજ તથા તેનાં સર્વ પાત્રો સ્વચ્છ કર્યા છે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
ત્યારબાદ તેમણે રાજમહેલમાં જઇ રાજા હિઝિક્યાને કહ્યું, “અમે દહનાર્પણ ચઢાવવાની વેદી અને તેને લગતાં સાધનો, તેમજ ધરાવેલી રોટલી મૂકવાના બાજઠ અને તેને લગતાં સાધનો સહિત આખું મંદિર શુદ્ધ કર્યુ છે.