2 Chronicles 29:20 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
પછી હિઝકિયાએ વહેલી સવારે ઊઠીને નગરના આગેવાનોને એકત્ર કરીને ઈશ્વરના ઘરમાં ગયો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
હિઝકિયા રાજાએ નગરના આગેવાનોને સત્વરે એકઠા કર્યા અને તેઓ સૌ પ્રભુના મંદિરમાં તેના શુદ્ધિકરણ માટે ગયા.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
પછી હિઝકિયા રાજા વહેલો ઊઠીને નગરના સરદારોને એકઠા કરીને યહોવાના મંદિરમાં ચઢી ગયો.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
બીજે દિવસે સવારે રાજા હિઝિક્યાએ શહેરના અમલદારોને ભેગા કર્યા અને તેમને સાથે લઇને તે યહોવાને મંદિરે ગયો.