2 Chronicles 29:26 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
લેવીઓ દાઉદનાં વાજિંત્રો તથા યાજકો રણશિંગડાં લઈને ઊભા રહ્યા.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
દાવિદ રાજાએ ઉપયોગમાં લીધેલાં વાજિંત્રો જેવાં એ વાજિંત્રો હતાં. યજ્ઞકારો પણ રણશિંગડાં લઈ ઊભા હતા.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
લેવીઓ દાઉદનાં વાજિંત્રો લઈને તથા યાજકો રણશિંગડાં લઈને ઊભા રહ્યા.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
લેવીઓ પાસે દાઉદનાં વાજિંત્રો હતા. અને યાજકો પાસે રણશિંગડાં હતા.