2 Chronicles 29:3 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેના શાસનના પહેલા વર્ષના પહેલા મહિનામાં તેણે ઈશ્વરના સભાસ્થાનના દરવાજા ખોલી નાખ્યાં અને તેમની મરામત કરાવી.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
હિઝકિયા રાજા બન્યો એ વર્ષના પ્રથમ માસમાં તેણે પ્રભુના મંદિરના દરવાજા ખોલી નાખ્યા અને તેમને સમાર્યા.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તેણે પોતાની કારકિર્દીના પહેલા વર્ષના પહેલા માસમાં યહોવાના મંદિરનાં બારણાં ઉઘાડીને તેમને સમાર્યા.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તેના શાસનના પહેલા વર્ષના પહેલા મહિનામાં તેણે યહોવાના મંદિરના બારણા ખોલી નાંખ્યાં અને તેમની મરામત કરાવી.