2 Chronicles 29:4 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેણે યાજકોને અને લેવીઓને બોલાવીને પૂર્વ તરફના ચોકમાં એકત્ર કર્યા.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેણે મંદિરના પૂર્વ તરફના ચોકમાં કેટલાક યજ્ઞકારો અને લેવીઓને એકઠા કર્યા.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તેણે યાજકોને તથા લેવીઓને માંહે બોલાવીને પૂર્વ તરફના ખુલ્લા ચોકમાં તેઓને એકત્ર કરીને કહ્યું,
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
ત્યારબાદ તેણે યાજકોને અને લેવીઓને બોલાવીને પૂર્વ તરફના ચોકમાં ભેગા કરી કહ્યું,