2 Chronicles 3:12 — Compare Translations
3 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
એ જ પ્રમાણે બીજા કરુબની એક પાંખ ફેલાઈને સભાસ્થાનની બીજી દિવાલને સ્પર્શતી હતી; બીજી પાંખ પણ પાંચ હાથ લાંબી હતી, તે પહેલા કરુબની પાંખ સુધી પહોંચતી હતી.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
બીજા કરુબની એક પાંખ પાંચ હાથ લાંબી હતી, ને તે મંદિની ભીંતને અડકતી હતી. બીજી પાંખ પણ પાંચ હાથ લાંબી હતી. ને તે બીજા કરુબની પાંખને અડકતી હતી.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
એજ રીતે બીજા કરૂબ દેવદૂતની એક પાંખ ફેલાઇને મંદિરની બીજી ભીંતને અડતી હતી. અને બીજી પાંખ પહેલા કરૂબ દેવદૂતની પાંખને અડતી હતી