2 Chronicles 3:7 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
વળી તેણે સભાસ્થાનના મોભને, તેના ઊમરાઓને, તેની દીવાલોને અને તેનાં બારણાંઓને સોનાથી મઢાવ્યાં; દિવાલો પર કરુબો કોતરાવ્યા.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેણે મંદિરના ભારટિયા, બારસાખો, દીવાલો અને બારણાં સોનાથી મઢાવ્યાં અને દીવાલો પર કરૂબો કોતરાવ્યા.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
વળી તેણે મંદિરને, મોભોને, ઊમરાઓને, તેની ભીંતોને તથા તેનાં બારણાંને સોનાથી મઢ્યાં. અને ભીંતો પર કરુબો કોતર્યા.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તેણે મંદિરનો અંદરનો ભાગ, તેના ઉંબરા, તેની પરસાળો તેની ભીંતો અને તેના બારણાં સોનાથી મઢાવ્યાં અને ભીંતો ઉપર ફરૂબોના ચિત્રો કોતરાવ્યાં હતાં.