2 Chronicles 3:9 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
સોનાના ખીલાઓનું વજન પચાસ શેકેલ હતું. તેણે ઉપરના ઓરડાઓને પણ સોનાથી મઢાવ્યા.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
ખીલાઓ બનાવવા પાંચસો સિત્તેર ગ્રામ સોનું વપરાયું હતું, અને ઉપરની ઓરડીઓની દીવાલો પણ સોને મઢી હતી.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
સોનાના ખીલાઓનું વજન પચાસ શેકેલ હતું. તેણે ઉપલા ઓરડાને પણ સોનાથી મઢ્યો.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
સોનાના ખીલાઓનું વજન પચાસ શેકેલ હતું અને ઉપરના ઓરડાઓને પણ સોનાથી મઢાવ્યા હતાં.