2 Chronicles 31:20 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
હિઝકિયાએ સમગ્ર યહૂદિયામાં આ પ્રમાણે કર્યું. તેણે પ્રભુ પોતાના ઈશ્વરની દ્રષ્ટિમાં જે સારું તથા સાચું હતું તે વિશ્વાસુપણે કર્યું.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
હિઝકિયા રાજાએ સમગ્ર યહૂદિયામાં તેના ઈશ્વર પ્રભુની દૃષ્ટિમાં જે સાચું અને તેમને પસંદ પડતું હતું તે જ કર્યું.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
હિઝકિયાએ આખા યહૂદિયામાં એ જ પ્રમાણે કર્યું. પોતાના ઈશ્વર યહોવાની ર્દષ્ટિમામ જર સારું તથા યથાર્થ હતું તે તેણે વિશ્વાસુપણાથી કર્યું.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
સમગ્ર યહૂદામાં આ વ્યવસ્થા અમલમાં હતી. હિઝિક્યાએ યહોવા પોતાના દેવ સામે, સાચું અને સારૂં ગણાય એવું આચરણ કર્યું.