2 Chronicles 31:7 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેઓએ આ ઢગલા ત્યાં કરવાનું કામ ત્રીજા માસમાં શરૂ કર્યું અને સાત માસમાં જ પૂરું કર્યું.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
ત્રીજા માસમાં ભેટો આવવાની શરૂ થઈ અને સાતમા માસના અંત સુધી ખડક્તી રહી.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
ત્રીજા માસમાં તેઓએ ઢગલા વાળવા માંડ્યા, ને સાતમાં માસમાં એ કામ પૂરું કર્યું.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તેમણે આ ઢગલા ખડકવાનું ત્રીજા મહિનામાં શરૂ કર્યુ અને સાતમાં મહિનામાં પૂરું કર્યુ.

Recommended Reading