2 Chronicles 31:9 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
પછી હિઝકિયાએ યાજકોને તથા લેવીઓને એ ઢગલાઓ વિષે પૂછ્યું.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
રાજાએ યજ્ઞકારો અને લેવીઓ સાથે એ ભેટો સંબંધી મંત્રણા કરી.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
પછી હિઝકિયાએ એ ઢગલાઓ સબંધી યાજકોને તથા લેવીઓને પૂંછ્યું.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
હિઝિક્યાએ યાજકોને અને લેવીઓને એ ઢગલાઓ વિષે પૂછયું.
Recommended Reading