2 Chronicles 32:10 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
"આશૂરનો રાજા સાન્હેરીબ કહે છે કે, 'તમે કોના ઉપર ભરોસો રાખીને યરુશાલેમની ઘેરાબંધી સહન કરી રહ્યા છો?
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
“હું આશ્શૂરનો સમ્રાટ સાનહેરિબ તમને પૂછું છું કે તમે શાને ભરોસે ઘેરા હેઠળના યરુશાલેમમાં ભરાઈ બેઠા છો?
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
“આશૂરનો રાજા સાન્હેરીબ કહે છે કે, ‘તમે શા ઉપર ભરોસો રાખીને યરુશાલેમનો ઘેરો વેઠી રહો છો?
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
“આશ્શૂરના રાજા સાન્હેરીબનો સંદેશો સાંભળો, ‘તમે કોના ઉપર ભરોસો રાખીને યરૂશાલેમની ઘેરાબંધી સહન કરી રહ્યા છો?