2 Chronicles 34:16 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
શાફાન તે પુસ્તક રાજા પાસે લઈ ગયો અને કહ્યું, "તારા સેવકો તેમને સોંપેલું કામ વિશ્વાસપૂર્વક કરી રહ્યા છે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
શાફાન તે પુસ્તક રાજા પાસે લઈ ગયો. તેણે કહ્યું, “આપના આદેશ પ્રમાણે અમે બધું કામ કર્યું છે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
એટલે શાફાન રાજાની પાસે તે લઈ ગયો. વળી રાજાને તેણે એવી ખબર પણ આપી, ” આપના સેવકો તેમને સોંપેલું કામ બરાબર કરે છે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
શાફાન તે પુસ્તક રાજા પાસે લઇ ગયો અને કહ્યું, “આપના સેવકો તેમને સોંપેલું કામ કરી રહ્યાં છે.
Recommended Reading