2 Chronicles 34:23 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેણે તેઓને કહ્યું, "ઇઝરાયલના ઈશ્વર કહે છે કે, "જે માણસે તમને મોકલ્યા છે તેને આમ કહો,
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેણે તેમને રાજા પાસે જવા,
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
હુલ્દાએ તેઓને કહ્યું, “ઇઝરાયલના ઈશ્વર યહોવા કહે છે કે, ‘જે માણસે તમને મારી પાસે મોકલ્યા છે તેને એમ કહો કે,
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
પ્રબોધકોએ ઉત્તર આપ્યો, ઇસ્રાએલના યહોવા દેવ કહે છે કે, “જે માણસે તમને મોકલ્યો છે તેને કહો,

Recommended Reading