2 Chronicles 34:26 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
પણ આ બાબતમાં ઈશ્વરને પૂછવા માટે તમને મોકલનાર યહૂદિયાના રાજાને કહી દો: "ઇઝરાયલના ઈશ્વર કહે છે કે જે વાતો તેં સાંભળી છે તે વિષે
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પણ તમને પ્રભુ પાસે પૂછવા મોકલનાર રાજા માટે તો આ સંદેશ છે: ‘પુસ્તકનું લખાણ તેં સાંભળ્યું છે,
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
પણ યહૂદિયના રાજાએ તમને યહોવાની સલાહ લેવાને મોકલ્યા, તેને તમો કહો કે, ઇઝરાયલના ઈશ્વર યહોવા કહે છે કે, જે વાતો તેં સાંભળી છે તે વિષે,
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
“આ બાબતમાં યહોવાને પૂછવા માટે તમને મોકલનાર રાજાને કહી દો કે, જે વાતો તમે થોડા સમય પહેલા સાંભળી છે તે માટે, ‘ઇસ્રાએલના યહોવા કહે છે,