2 Chronicles 34:29 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
પછી રાજાએ સંદેશાવાહકોને મોકલીને યહૂદિયા અને યરુશાલેમના સર્વ વડીલોને એકત્ર થવાની આજ્ઞા કરી.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
યોશિયા રાજાએ યહૂદિયાના અને યરુશાલેમના સઘળા આગેવાનોને બોલાવડાવ્યા,
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
રાજાએ સંદેશિયા મોકલીને યહૂદિયા તથા યરુશાલેમના સર્વ વડીલોને એકત્ર કર્યા.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
પછી રાજાએ યહૂદા અને યરૂશાલેમના સર્વ વડીલોને એકત્ર થવાની આજ્ઞા કરી.