2 Chronicles 34:32 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
બિન્યામીનના લોકો અને યરુશાલેમમાં જેઓ હાજર હતા તેઓની તેણે તેમાં સંમંતિ લીધી. યરુશાલેમના રહેવાસીઓએ ઈશ્વરના એટલે પોતાના પિતૃઓના ઈશ્વરના કરાર પ્રમાણે કર્યું.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
બિન્યામીનના લોકો અને યરુશાલેમમાં હાજર સૌ કોઈને કરાર પાળવાનું વચન લેવડાવ્યું. એમ તેઓ યરુશાલેમના તેમના પૂર્વજોના ઈશ્વર સાથે કરેલા કરારની માગણીઓને આધીન થયા.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
વળી યરુશાલેમ તથા બિન્યામીનમાં જે માણસો હતા તેઓની તેણે તેમાં સંમતિ લીધી, યરુશાલેમના રહેવાસીઓએ ઈશ્વરના, એટલે પોતાના પિતૃઓના ઈશ્વરના, કરાર પ્રમાણે કર્યું.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
ત્યારબાદ તેણે બિન્યામીનના લોકો અને યરૂશાલેમમાં જેઓ હાજર હતા તેઓ બધા પાસે કરારનું પાલન કરવાની પ્રતિજ્ઞા લેવડાવી. એ પછી યરૂશાલેમમાં વતનીઓએ પોતાના પિતૃઓના દેવ યહોવા સાથેનો કરાર પાળ્યો પણ ખરો.