2 Chronicles 34:5 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેણે તેઓની વેદીઓ પર યાજકોના હાડકાં બાળ્યાં. આ રીતે તેણે યહૂદિયાને તથા યરુશાલેમને શુદ્ધ કર્યાં.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેણે વિધર્મી યજ્ઞકારોનાં અસ્થિ તેમણે જ્યાં ભક્તિ કરી હતી એ વેદીઓ પર બાળી નાખ્યાં. આ પ્રમાણે તેણે યહૂદિયા અને યરુશાલેમનું વિધિગત શુદ્ધિકરણ કર્યું.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તેણે તેઓની વેદીઓ ઉપર યાજકોનાં હાડકાં બાળ્યાં. આ પ્રમાણે તેણે યહૂદિયાને તથા યરુશાલેમને શુદ્ધ કર્યા.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તેણે તે લોકોના યાજકોના હાડકાં તેમની વેદીઓ ઉપર બાળી નંખાવ્યાં અને એ રીતે યહૂદાની અને યરૂશાલેમની શુદ્ધિ કરી.