2 Chronicles 34:6 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેણે મનાશ્શા, એફ્રાઇમ, શિમયોન તથા નફતાલીના નગરો સુધી તેઓની આસપાસનાં ખંડેરોમાં આ પ્રમાણે કર્યું.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
મનાશ્શા, એફ્રાઈમ અને શિમયોનનાં નગરોમાં અને ઉત્તરમાં છેક નાફતાલી સુધીના ખંડિયેર વિસ્તારોમાં પણ તેણે એ જ પ્રમાણે કર્યું.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
મનાશ્શા, એફ્રાઈમ તથા શિમયોનનાં નગરોમાં અને છેક નફતાલી સુધી તેઓની આસપાસના ખંડેરોમાં તેણે એમ જ કર્યું.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તેણે આ પ્રમાણે મનાશ્શા, એફ્રાઇમ, શિમયોન, અને ઠેઠ નફતાલીના નગરોમાં કર્યું અને આસપાસના ખેદાન-મેદાન થઇ ગયેલા વિસ્તારોમાં પણ તેણે આમ જ કર્યુ.