2 Chronicles 35:1 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
યોશિયાએ યરુશાલેમમાં પાસ્ખાપર્વ પાળ્યું; અને યોશિયા સહિત લોકોએ પ્રથમ મહિનાના ચૌદમા દિવસે પાસ્ખાનું હલવાન કાપ્યું.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
યોશિયા રાજાએ પ્રભુના સન્માનાર્થે યરુશાલેમમાં પાસ્ખાપર્વ ઊજવ્યું. પ્રથમ માસને ચૌદમે દિવસે પાસ્ખાનાં પશુ કાપવામાં આવ્યાં.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
યોશિયાએ યરુશાલેમમાં યહોવાનું પાસ્ખાપર્વ પાળ્યું. તેઓએ પહેલા માસની ચૌદમીએ પાસ્ખા કાપ્યું.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
ત્યારબાદ યોશિયાએ જાહેર કર્યુ કે એપ્રિલ મહિનાના ચૌદમા દિવસે યરૂશાલેમમાં પાસ્ખાપર્વ ઉજવવામાં આવશે. તે સાંજે પાસ્ખાના હલવાનો વધ કરવામાં આવ્યો.