2 Chronicles 35:26 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
યોશિયાનાં બાકીનાં કૃત્યો તથા ઈશ્વરના નિયમશાસ્ત્રમાં લખ્યા પ્રમાણે તેણે કરેલાં તેનાં સુકૃત્યો તથા
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
યોશિયાના અમલના બીજા બનાવો, ઈશ્વર પ્રત્યેની તેની નિષ્ઠા અને પ્રભુના નિયમશાસ્ત્ર પ્રત્યેની આધીનતા
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
યોશિયાનાં બાકીનાં કૃત્યો, તથા યહોવાના નિયમશાસ્ત્રમાં લખ્યા પ્રમાણે [વર્તીને] કરેલાં તેનાં સુકૃત્યો,
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
યોશિયાનાં બાકીનાં કૃત્યો, તથા યહોવાના નિયમશાસ્ત્રમાં લખ્યા પ્રમાણે કરેલાં તેના સુકૃત્યો,