2 Chronicles 36:4 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
મિસરના રાજાએ તેના ભાઈ એલ્યાકીમને યહૂદિયાનો તથા યરુશાલેમનો રાજા બનાવ્યો અને તેનું નામ બદલીને યહોયાકીમ રાખ્યું. પછી તે એલ્યાકીમના ભાઈ યહોઆહાઝને મિસર લઈ ગયો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
નખોએ યહોઆહાઝના ભાઈ એલિયાકીમને યહૂદિયાનો રાજા બનાવ્યો અને તેનું નામ બદલીને યહોયાકીમ રાખ્યું. નખો યહોઆહાઝને ઇજિપ્ત લઈ ગયો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
મિસરના રાજાએ તેના ભાઈ એલ્યાકીમને યહૂદિયા તથા યરુશાલેમ ઉપર રાજા નિમ્યો, ત્યારે તેનું નામ યહોયાકીમ પાડ્યું. નખો તેના ભાઈ યહોઆહાઝને પકડીને મિસર લઈ ગયો.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તથા તેની જગ્યાએ તેના ભાઇ એલ્યાકીમને યહૂદાનો અને યરૂશાલેમનો રાજા બનાવ્યો, અને તેનું નામ બદલીને યહોયાકીમ રાખ્યું. નખો તેના ભાઇ યહોઆહાઝ ને મિસર ઉપાડી ગયો.