2 Chronicles 4:18 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
આ રીતે સુલેમાને ઘણાં પ્રમાણમાં સર્વ પાત્રો બનાવ્યાં; એમાં વપરાયેલા પિત્તળના વજનનો કોઈ હિસાબ નહોતો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
એટલી બધી વસ્તુઓ બનાવાઈ હતી કે એમાં વપરાયેલા તાંબાનું એકંદર વજન અણતોલ હતું.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
એમ સુલેમાને આ સર્વ પાત્રો પુષ્કળ બનાવ્યાં. એમાં વપરાયેલા પિત્તળનું વજન અણતોલ હતું.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
સુલેમાને એ વસ્તુઓ મોટા જથ્થામાં બનાવી, અને એમાં વપરાયેલા કાંસાના વજનનો કોઇ હિસાબ નહોતો.