2 Chronicles 4:3 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
કુંડની નીચે ચારે તરફ ફરતી કળીઓ, એટલે દરેક હાથે દસ કળીઓ પડેલી હતી, કળીઓની જે હારો હતી તે કુંડની સાથે જ ઢાળવામાં આવી હતી.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
જળકુંડની કિનારને ફરતે બહારની બાજુએ શણગારની એક ઉપર બીજી એમ બે હારો હતી. શણગારમાં જળકુંડની સાથે જ આખલાની ઢાળેલી આકૃતિઓ હતી.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તેની નીચે ચારે તરફ ફરતી કળીઓ, એટલે દરેક હાથે દશ કળીઓ પાડેલી હતી. કળીઓની બે હારો હતી, ને તે તેની સાથે જ ઢાળવામાં આવી હતી.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
એ હોજની ફરતે બહારની બાજુએ બળદના પૂતાળાની બે હારમાળા હતી, દરેક તેના પરિઘમાં દસ હાથ ગોળ હતી. જે હોજની સાથે જ ઢાળેલી હતી.