2 Chronicles 5:4 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
ઇઝરાયલના સર્વ વડીલો આવ્યા એટલે લેવીઓએ કરારકોશ ઉપાડ્યો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
સર્વ આગેવાનો એકઠા થયા એટલે લેવીઓ કરારકોશ ઊંચકીને તેને મંદિરમાં લઈ આવ્યા. યજ્ઞકારો અને લેવીઓ મુલાકાતમંડપને તેની સઘળી સાધનસામગ્રી સહિત મંદિરમાં લઈ આવ્યા.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
ઇઝરાયલના સર્વ વડીલો આવ્યા ને લેવીઓએ કોશ ઉપાડ્યો.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
ઇસ્રાએલના સર્વ વડીલો આવી ગયા એટલે લેવીઓએ કરારકોશ ઉપાડ્યો.