2 Chronicles 5:8 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
કરુબોની પાંખો કરારકોશ પર પસારેલી હતી, તેથી કરુબોની પાંખો દ્વારા કોશ તથા તેના દાંડાઓ પર આચ્છાદન કરાયું.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
કરારપેટી અને તેને ઊંચકવાના દાંડા તેમની પ્રસારેલી પાંખોથી આચ્છાદિત હતાં.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
કરુબોએ કોશની ઉપર પોતાની પાંખો પસારેલી હતી, તેથી કરુબોએ કોશ તથા તેના દાંડાઓ પર આચ્છાદન કર્યું.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
કરારકોશ અને તેને ઊંચકવાના દાંડાઓ ઉપર કરૂબ દેવદૂતોની પાંખો ફેલાયેલી હતી અને તેઓ ઉપર છાયા કરતી હતી.