2 Chronicles 6:11 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
મેં ત્યાં કોશ મૂક્યો છે, તે કોશમાં ઈશ્વરે ઇઝરાયલી લોકોની સાથે જે કરાર કર્યો હતો તે છે."
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
મેં મંદિરમાં કરારપેટી મૂકી છે; જેમાં ઇઝરાયલી લોકો સાથે પ્રભુએ કરેલા કરારની શિલાપાટીઓ છે.”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને તેમાં મેં કોશ મૂક્યો છે, એ કોશમાં યહોવાએ ઇઝરાયલી લોકોની સાથે જે કરાર કર્યો હતો તે છે.”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
અને મેં ઇસ્રાએલના દેવ યહોવાના નામનું મંદિર બાંધ્યું છે. અને તેમાં કરારકોશ મૂક્યો છે. આ કરારકોશમાં યહોવા અને ઇસ્રાએલના લોકો વચ્ચે થયેલો કરાર છે.”