2 Chronicles 6:22 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
જો કોઈ વ્યક્તિ પોતાના પડોશી વિરુદ્ધ પાપ કરે તથા તેને સમ આપીને પ્રતિજ્ઞા અપાવે અને જો તે વ્યક્તિ આ સભાસ્થાનમાંની વેદી આગળ શપથ લઈને પ્રતિજ્ઞા લે,
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
“જ્યારે કોઈ વ્યક્તિ પર કોઈનું ભૂંડું કર્યાનો આક્ષેપ હોય અને પોતે નિર્દોષ છે એવા સમ ખાવાને તેને આ મંદિરમાં વેદી સમક્ષ લાવવામાં આવે,
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
જો કોઈ માણસ પોતાના પડોશી વિરુદ્ધ અપરાધ કરે, ને તેને સોગન આપવા માટે તેને સમ ખવડાવવામાં આવે, ને તે આવીને આ મંદિરમાંથી તમારી વેદીની સમક્ષ સમ ખાય;
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
“જ્યારે કોઇ વ્યકિત પાપ માટે દોષિત ઠરે, ગુનો કરે, અને તે અહીં પોતાની નિર્દોષતા પૂરવાર કરવાના સમ લે,

Recommended Reading