2 Chronicles 6:24 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
જયારે તમારા ઇઝરાયલી લોકો તમારી વિરુદ્ધ પાપ કર્યાને કારણે દુશ્મનોથી હારી જાય, ત્યારબાદ જો તેઓ પાછા ફરીને તમારા નામે પસ્તાવો કરે અને આ ઘરમાં આવીને માફી માટે પ્રાર્થના તથા વિનંતીઓ કરે,
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
“તમારી વિરુદ્ધ પાપ કર્યાને લીધે તમારા ઇઝરાયલ લોક તેમના શત્રુઓ આગળ હાર પામે, અને ત્યારે તેઓ તમારી તરફ ફરે અને ક્ષમાયાચના કરતાં આ મંદિરમાં આવે,
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
જો તમારા ઇઝરાયલી લોક તમારી વિરુદ્ધ પાપ કર્યાને લીધે શત્રુના હાથે માર ખાય; અને જો તેઓ પસ્તાવો કરીને પોતાના ઈશ્વર તરીકે તમને કબૂલ કરે ને આ મંદિરમાં આવીને તમારી પ્રાર્થના તથા યાચના કરે;
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
“જ્યારે પાપ કરવાને કારણે તારા લોકો ઇસ્રાએલીઓ દુશ્મનો સામે હારી જાય, અને જો તેઓ પાછા તારા તરફ વળે, તારું નામ લે અને આ મંદિરમાં તને પ્રાર્થના અને વિનવણી કરે,