2 Chronicles 6:25 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
ત્યારે તમે આકાશમાં સાંભળીને તમારા સેવકોના તથા તમારા ઇઝરાયલી લોકોનાં પાપની ક્ષમા કરજો; તમે જે દેશ તમારા લોકોને તથા તેઓના પૂર્વજોને આપ્યો છે તેમાં તેઓને પાછા લાવજો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તો આકાશમાંથી તમે તેમનું સાંભળજો. તમારા લોકને તેમનાં પાપની ક્ષમા કરજો અને તેમને અને તેમના પૂર્વજોને આપેલા આ દેશમાં તેમને પાછા લાવજો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તો તમે આકાશમાંથી તે સાંભળીને તમારા ઇઝરાયલી લોકનાં પાપની ક્ષમા કરજો, ને જે દેશ તમે તેઓને તથા તેઓના પિતૃઓને આપ્યો તેમાં તેઓને પાછા લાવજો.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તો તું આકાશમાંથી સાંભળજે, તારા લોકો ઇસ્રાએલીઓના પાપ માફ કરજે અને તું તેમને અને એમના પિતૃઓને જે ભૂમિ આપી હતી તેમાં તેમને પાછા લાવજે.