2 Chronicles 6:29 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
ત્યારે તમારા લોકો તથા ઇઝરાયલી લોકોમાંના જો કોઈ આ સભાસ્થાન તરફ પોતાના હાથ પ્રસારીને પોતાની પીડામાં અને પોતાનું દુઃખ જાણીને પ્રાર્થના તથા વિનંતીઓ કરે;
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તમારા ઇઝરાયલી લોકમાંથી કોઈપણ વ્યક્તિ દુ:ખિત દયે આ મંદિર તરફ હાથ પ્રસારી જે કંઈ આજીજી કે પ્રાર્થના કરે,
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
ત્યારે ગમે તે પ્રાર્થના કે યાચના હરકોઈ માણસ અથવા તમારા સર્વ ઇઝરાયલી લોક, પોતપોતાની પીડા, ને પોતપોતાનું દુ:ખ જાણીને પાતાના હાથો આ મંદિર તરફ પ્રસારીને ફરે;
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
ત્યારે તારા લોકો ઇસ્રાએલીઓમાંનો જે કોઇ આ મંદિર તરફ હાથ પ્રસારીને પોતાની મુશ્કેલી અને દુ:ખને જાણીને પ્રાર્થના અને આજીજી કરે;