2 Chronicles 6:35 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
ત્યારે તેઓની પ્રાર્થના તથા વિનંતિ સ્વર્ગથી સાંભળજો અને તેઓની મદદ કરજો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તો તમે આકાશમાંથી તેમની આજીજી અને પ્રાર્થના સાંભળજો અને તેમને વિજય અપાવજો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તો તેઓની પ્રર્થના તથા તેઓની યાચના આકાશમાંથી સાંભળીને તમે તેઓનો પક્ષ લેજો.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તો તું તેઓની પ્રાર્થના તથા અરજી સાંભળીને તેઓનો પક્ષ લેજે અને તેમને ન્યાય મેળવવા માટે મદદ કરજે.