2 Chronicles 6:42 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
ઈશ્વર યહોવા, તમારું મુખ તમારા અભિષિક્તને તરછોડો નહિ. તમારા સેવક દાઉદ પરની કૃપાનું અને કરારના કાર્યોનું સ્મરણ કરો."
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
હે પ્રભુ પરમેશ્વર, તમારા પસંદ કરેલા અભિષિક્ત રાજાનો તમે ત્યાગ ન કરશો. તમારા સેવક દાવિદ પ્રત્યેનો તમારો પ્રેમ સંભારો.”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
હે યહોવા ઈશ્વર, તમારા અભિષિક્તની અવગણના ન કરો; તમારા સેવક દાઉદ પરની કૃપાનું સ્મરણ કરો.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
હે દેવ યહોવા, તે જેનો અભિષેક કર્યો છે તેનાથી વિમુખ ન થઇશ. તારા સેવક દાઉદ પ્રત્યેનો તારો શાશ્વત પ્રેમ સંભારી કૃપાનું સ્મરણ કર.”