2 Chronicles 8:2 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
રાજા હિરામે સુલેમાનને જે નગરો આપ્યાં હતાં, તે નગરોને સુલેમાને ફરી બાંધ્યાં અને તેણે ઇઝરાયલના લોકોને ત્યાં વસાવ્યા.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
હિરામ રાજાએ તેને આપેલાં નગરો તેણે ફરી બંધાવ્યાં અને તેમાં ઇઝરાયલીઓને વસાવ્યા.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
હિરામે જે નગરો તેને આપ્યાં હતાં તેમને તેણે ફરીથી બાંધીને ત્યાં ઇઝરાયલી લોકોને વસાવ્યા.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
રાજા હૂરામે સુલેમાનને નગરો આપ્યા હતા, હવે સુલેમાને તે નગરોને ફરી બાંધ્યાં પછી તે લોકોને શહેરમાં રહેવા લઇ આવ્યો.