2 Chronicles 9:10 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
હિરામ રાજાના ચાકરો અને સુલેમાન રાજાના ચાકરો ઓફીરથી સોનું લાવ્યા, વળી સાથે ચંદનના લાકડાં અને મૂલ્યવાન રત્નો પણ લાવ્યા.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
વળી, ઓફિરમાંથી સોનું લાવનાર હિરામ રાજા અને શલોમોન રાજાના માણસો પોતાની સાથે સુખડનું લાકડું અને ઝવેરાત પણ લાવ્યા હતા.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
હિરામના તથા સુલેમાનના જે નાવિકો ઓફીરથી સોનું લાવતા હતા તેઓ તેની સાથે સુખડ તથા મૂલ્યવાન રત્નો પણ લાવતા હતા.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
હૂરામ રાજાના નાવિકો અને સુલેમાન રાજાના સેવકો ઓફીરથી સોનું લાવ્યા, વળી સાથે ચંદનના લાકડા અને મૂલ્યવાન રત્નો પણ લાવ્યા.