2 Chronicles 9:14 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
આ સોના ઉપરાંત વેપારીઓ પાસેથી કરવેરા તરીકે મળતું. અરબસ્તાનના સર્વ રાજાઓ તથા દેશના સૂબાઓ તરફથી સુલેમાન રાજાને જે સોનું અને ચાંદી મળતાં હતાં તે તો વધારાના હતાં.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
એ તો સોદાગરો અને વેપારીઓ તરફથી જક્તમાં મળતા સોના ઉપરાંતનું હતું. વળી, અરબસ્તાનના રાજાઓ અને ઇઝરાયલના પ્રાંતિક રાજવીઓ પણ તેની પાસે સોનુંચાંદી લાવતા.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
વેપારીઓ પાસેથી કર તરીકે મળતું તથા અર્બસ્તાનના સર્વ અમીરો તથા દેશના ખંડિયા રાજાઓ તરફથી જે સોનું મળતું હતું તે તો જુદું.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
આ તો વેપારીઓ ને ધંધાંદારીઓ જે સોનું લાવ્યાં હતા તે ઉપરાંતનું હતું. તથા અરબસ્તાનના રાજવીઓ તથા પ્રાંતોના સૂબાઓ પણ રાજાને સોનુંચાંદી આપતા હતા.