2 Chronicles 9:15 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
રાજા સુલેમાને સોનાની બસો ઢાલો બનાવી. દરેક ઢાલમાં છ હજાર શેકેલ સોનું વપરાયું હતું.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
શલોમોને સોનાની બસો મોટી ઢાલો બનાવડાવી; પ્રત્યેક ઢાલમાં સાતેક કિલો સોનું વપરાયું હતું.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
સુલેમાન રાજાએ ઘડેલા સોનાની બસો ઢાલો બનાવી. દરેક ઢાલમાં વીસ [રતલ] સોનું ગયું.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
રાજા સુલેમાને સોનાની 200 ઢાલો ઘડાવી. અને દરેક ઢાલમાં લગભગ સાડાસાત પૌંડ સોનું વપરાયું હતું.